જસદણ વીંછિયા પંથકમાં હોળી ધુળેટી તૈયારી: વિજયભાઈ રાઠોડની આગોતરી શુભેચ્છા - At This Time

જસદણ વીંછિયા પંથકમાં હોળી ધુળેટી તૈયારી: વિજયભાઈ રાઠોડની આગોતરી શુભેચ્છા


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આગામી રવી સોમવાર હોળી ધુળેટીનો તહેવાર દેશભરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી થશે ત્યાર આ તહેવારને અનુલક્ષીને જસદણ વીંછિયા પંથકમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને કાલથી આ તહેવાર નિમિતે બજારમાં પણ ખરીદીની રમઝટ બોલશે ત્યારે વિવિઘ રંગોના તહેવાર નિમિતે જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ દરેક નાગરીકોને આ પર્વની શુભેચ્છા પાઠવી છે અને જનાવ્યું છે કે આ દિલોને જોડનારો અને અસત્ય પર સત્યના વિજયનું આ પર્વ છે તેથી દરેકના જીવન શાંતિ, સમૃદ્ધિના રંગોથી ભરપુર રહે એવી હોળી ધુળેટી પર્વની રંગોભરી શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.