મુખ્યમંત્રીના 62માં જન્મ દિવસ અને તેમના પુત્રના સારા સ્વથ્ય માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું - At This Time

મુખ્યમંત્રીના 62માં જન્મ દિવસ અને તેમના પુત્રના સારા સ્વથ્ય માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું


મુખ્યમંત્રીના 62માં જન્મ દિવસ અને તેમના પુત્રના સારા સ્વથ્ય માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો દ્વારા કરાયું વૃક્ષારોપણ

62માં જન્મ દિવસ નિમિતે વિવિધ 62 રોપા રોપવામાં આવ્યા

પર્યાવરણના જતન સાથે મુખ્યમંત્રીના જન્મ દિવાની ઉજવણી કરાઈ

પર્યાવરણના જતન માટે કાર્ય કરતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા દરેક નાના મોટા સારા ખોટા પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે ત્યારે 15 જુલાઈના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના 62માં જન્મ દિવસ નિમિત્તે ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ દ્વારા વૃક્ષારોપણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી. મુખ્યમંત્રીના 62માં જન્મ દિવસ પર વિસનગર નજીક ઇયાસરા ગામે આવેલ તિરુપતિ નેચરલ પાર્કમાં 62 વિવિધ રોપાની વાવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીતુભાઇ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો દ્વારા પણ વૃક્ષારોપણ કરી તેમના પુત્ર અનુજ જલ્દી થી પૂર્ણ સ્વસ્થ પોતાના પરિવાર સાથે મિલન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.