માળીયા હાટીના તાલુકામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી - At This Time

માળીયા હાટીના તાલુકામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી


માળીયા હાટીના આજે લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી 84 મીમી વરસાદ નોંધાતા ધરતીપુત્રો રાજીના રેડ
માળીયા હાટીના પંથકમાં આજે લગભગ દોઢેક મહિનાના વિરામ બાદ મેઘરાજાએ હેત વરસાવતા ધરતીપુત્રો આનંદિત થઈ ગયા હતા અને ચોમાસું પાકને નવજીવન મળ્યું હતું આજે બપોર 11 કલાકમાં ધીમીધારે 84 મીમી જેટલો વરસાદ નોંધાયેલ જ્યારે સીઝન નો 1474 મીમી જેવો વરસાદ પડવા પામ્યો છે આ વરસાદથી મેઘલ. પાંડરવો લાથોદરિયો સહિત નદીઓમાં પાણી ફરી વહેતાં થયા છે ત્યારે સમગ્ર તાલુકામાં ગામો પણ સારા વરસાદ ના વાવડ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.