શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના પ્રમુખ હરજીભાઈ નારોલા ની અધ્યક્ષતા માં જનરલ સભા મળી
શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના પ્રમુખ હરજીભાઈ નારોલા ની અધ્યક્ષતા માં જનરલ સભા મળી
દામનગર શહેર માં સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની જમરલ સભા પ્રમુખ હરજીભાઈ નારોલા ની અધ્યક્ષતા માં યોજાય શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત સંસ્થા ના દરેક વિભાગો માટે તેમજ વાંચનલય અને ગ્રથાલય ના ૧૮ નિયમો સમસ્ત શહેરીજનો ની ઉપસ્થિતિ માં સર્વાનુમતે પાસ કરાયા હતા સંસ્થા આવનાર વાંચક માટે ફેફી દ્રવ્ય કીટ દફતર મોબાઈલ કે અન્ય વસ્તુ ની મનાઈ ફરમાઈ હતી સંસ્થા માં નીતિ નિયમો ના ચુસ્ત પાલન માટે નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવા અને સંસ્થા ના ભાવિ પ્રકલ્પ અને વિસ્તૃત પરામર્શ કરાયો હતો સાહિત્ય જગત ની શાન ગણાતી સંસ્થા ની જનરલ સભા માં માર્કેટ યાર્ડ ના ભગવાનભાઈ નારોલા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ભરતભાઈ ભટ્ટ રાજુભાઇ મસારાણી વસંતભાઈ ડોબરીયા જીતુભાઇ બલર અમરશીભાઇ નારોલા વજુભાઇ રૂપાધડા બાબુભાઇ મકવાણા બટુકભાઈ શિયાણી પ્રકાશભાઈ તજા જીતુભાઇ નારોલા મુકેશભાઈ ચૌહાણ મહેશભાઈ નારોલા કિશોરભાઈ બોસમિયા રિયાજ ચુડાસમા સતીષબાપુ ગોસાઈ નરશીભાઈ નારોલા હસુભાઈ ભડકોલીયા અતુલભાઈ દલોલિયા કિશોરભાઈ વાજા મહિપતબાપુ ગોસાઈ વિનુભાઈ જયપાલ વિમલભાઈ ઠાકર જયતિભાઈ નારોલા ગોરધનભાઈ આસોદરિયા સંજયભાઈ તન્ના જગુભાઈ સોની કાસમભાઈ અમિષા મિલ હાજીભાઈ ડેરૈયા રાજુભાઇ ચુડાસમા હિમતભાઈ આલગિયા કોશિકભાઈ બોરીચા ચિરાગભાઈ સોલંકી સહિત અસંખ્ય વાંચકો ટ્રસ્ટી કર્મચારી શહેરીજનો ની વિશાળ ઉપસ્થિતિ માં જનરલ સભા મળી સંસ્થા ના વિકાસ માટે સમર્પિત ટ્રસ્ટી ઓ દાતા ના અથાગ પ્રયાસો થી શહેરીજનો ના ઉજ્જવળ ભવિષ્ય અને ભાવિ પેઢી ની ઉન્નતિ માટે વ્યક્તિ વિકાસ નું બેનમૂન કામકરતી સંસ્થા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય એ સમસ્ત દામનગર શહેર ની એતિહાસિક ધરોહર છે તેના વિકાસ માં કાર્યકર્તા ઓની સેવા સમર્પણ ની સરાહના કરતા સમસ્ત શહેરીજનો એ સર્વાનુમતે ૧૮ જેટલી નીતિ ઓ ઘડી કાઢી એકી અવાજે પાસ કરાય હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.