લુણાવાડા શિવમ ઇન્સ્ટિટ્યૂટ દ્રારા નિઃશુલ્ક પુસ્તક વિતરણ કરવામાં આવ્યું…
મહિસાગર જીલ્લાના લુણાવાડા ખાતે જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શિવમ ઇન્સ્ટિટ્યૂટ દ્રારા જરૂરી વિધાર્થીઓને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું શિવમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે
સ્પર્ધાત્મક પરીક્ષાના નિઃશુલ્ક તાલીમ વર્ગો યોજવામાં આવી રહ્યા છે જે તાલીમ લઈ રહેલ વિદ્યાર્થીઓને જરૂરી બુક અને પુસ્તકોનુ મટીરીયલનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બી વી ગોસાઈ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મહીસાગર, સી જે પટેલ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી અને શિવમ ઈન્સ્ટીટ્યૂટ લુણાવાડા સંચાલક વિક્રમસિંહ કે ખાંટ સહિતના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
