માતારવાણીયા ગામે જુગાર રમતા 7 શખ્સોની મુદ્દામાલ સહિત ધરપકડ - At This Time

માતારવાણીયા ગામે જુગાર રમતા 7 શખ્સોની મુદ્દામાલ સહિત ધરપકડ


માળીયા હાટીના પીએસઆઈ બી.કે.ચાવડાના માર્ગદર્શન માતરવાણીયા ગામે માઢ વાડી વિસ્તારમાં કૌશીકભાઈ રતિલાલ પટેલ ની વાડી પાસે જાહેર જ્ગ્યામાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા કૌશિક રતિલાલ કમાણી, રણજિત રાજા ધાના, નવનીત હરિ વડારીયા, મણિ નાથા વડારીયા, ભાવિન અરવિંદ પાનસરા, પિયુષ કાંતિ ભાલોડિયા, ચીમન દેવરાજ મણવર સહિત રૂ.12300/- તેમજ કુલ મો.નંગ 7 કિંમત રૂ. 26000/ના કુલ 38000/ મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી

આ રેડને સફળ બનાવવા ઇન્ચાર્જ પીએસઆઇ બી.કે.ચાવડા, હિતેશભાઈ બલદાણીયા, વીએમ કોડીયાતર, નિલેશભાઈ ધ્રાંગડ, વિમલભાઈ ડોબરીયા, અરુણ ભાઈ મહેતા, દિલાવરસિંહ મોરી, વિજયભાઈ બાબરીયા, પ્રકાશભાઈ જેબલિયા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.