મધ્યગુજરાતના ધારાસભ્યો ફાગવેલ ખાતે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના દર્શન કરી એકતાનું પ્રતીક બતાવ્યું. - At This Time

મધ્યગુજરાતના ધારાસભ્યો ફાગવેલ ખાતે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના દર્શન કરી એકતાનું પ્રતીક બતાવ્યું.


તાજેતર વિધાનસભાની ચૂંટણી 2022 માં તમામ ઉમેદવારો વિજય થયા છે

બાલાસિનોર વિધાનસભા પણ પહેલો ખેડા જિલ્લામાં સમાવિષ્ટ હતી

ફાગવેલ ખાતે બાલાસિનોર ધારાસભ્યશ્રી માનસિંહજી ચૌહાણ મહેમદાવાદ ધારાસભ્યશ્રી અર્જુનસિંહજી ચૌહાણ ઠાસરા ધારાસભ્યશ્રી યોગેન્દ્રસિંહ પરમાર કપડવંજ ધારાસભ્યશ્રી રાજેશભાઈ ઝાલા મહુધા ધારાસભ્યશ્રી સંજયસિંહ મહીડા સાથે ફાગવેલ ક્ષત્રીય વિર ભાથીજી મહારાજ ના ચરણોમા શીશ ઝુકાવી આશિર્વાદ લીધા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.