JNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠના શાળા મેનેજમેન્ટ દ્વારા શાળાના દરેક કર્મચારીઓને દિવાળી ગિફ્ટ - At This Time

JNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠના શાળા મેનેજમેન્ટ દ્વારા શાળાના દરેક કર્મચારીઓને દિવાળી ગિફ્ટ


JNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠના શાળા મેનેજમેન્ટ દ્વારા શાળાના દરેક કર્મચારીઓને દિવાળી ગિફ્ટ

દિવાળીના પાવન તહેવારના ઉપલક્ષમા દર વર્ષની જેમ આ વર્ષે પણ તને તમામ કર્મચારીઓ સાથે એક માનવી અભિગમ તથા માનવી સંવેદનાનો સેતુ જીવંત રાખવા માટે શાળાના મેનેજમેન્ટ શાળાના તમામ કર્મચારીઓને દિવાળી ગીફ્ટ આપીને શુભકામના વ્યક્ત કરી હતી.JNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠના તમામ કર્મચારીઓ શાળા મેનેજમેન્ટની આ માનવીય ભાવનાને વંદન કરે છે.તેનું અભિવાદન કરતા પોતાની કૃતજ્ઞતા શાળા મેનેજમેન્ટ સ્વામી વ્યક્ત કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.