લાઠી સન્યાસ આશ્રમ ખાતે હોમિપેથીક અને આર્યુવેદ નિદાન કેમ્પ યોજાયો - At This Time

લાઠી સન્યાસ આશ્રમ ખાતે હોમિપેથીક અને આર્યુવેદ નિદાન કેમ્પ યોજાયો


લાઠી સન્યાસ આશ્રમ ખાતે હોમિપેથીક અને આર્યુવેદ નિદાન કેમ્પ યોજાયો

લાઠી શહેર નાં સન્યાસ આશ્રમ ખાતે ગુજરાત સરકાર હોમિયોપેથીક અને આર્યુવેદિક દવાખાના વિભાગ નાં અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સંચાલિત દવાખાના વિભાગ દ્વારા લાઠી નાં સન્યાસ આશ્રમ ખાતે ડો મનીષભાઈ જેઠવા અને આર્યુવેદ ડો સાગર જોશી ડો ઉમેશ મેર ની તબીબી સેવા એ યોજાયેલ સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ માં લાઠી શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર નાં જરૂરિયાત મંદ દર્દી ખૂબ મોટા પ્રમાણ માં લાભ મેળવ્યો હતો લાઠી સન્યાસ આશ્રમ ખાતે યોજાયેલ આરોગ્ય કેમ્પ અનેક સામાજિક સ્વયમ સેવી સંસ્થા ઓનાં સ્વયમ સેવકો એ સેવા આપી હતી
નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image