રામદુલારી ગુલાંટી(USA)દ્વારા અમદાવાદ દર્દી કલ્યાણ માટે હનુમાન જ્યંતી ના પાવન પર્વ એ અન્ન પૂર્ણાં રથ નું લોકાર્પણ
રામદુલારી ગુલાંટી(USA)દ્વારા
અમદાવાદ દર્દી કલ્યાણ માટે હનુમાન જ્યંતી ના પાવન પર્વ એ અન્ન પૂર્ણાં રથ નું લોકાર્પણ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના દર્દી કલ્યાણ માટે હનુમાન જ્યંતી ના પાવન પર્વ એ અન્ન પૂર્ણાં રથ નું લોકાર્પણ આજે તા.૧૨-૪-૨૦૨૫ શનિવાર સવારે ૯-૧૫ વાગે હનુમાન જયંતિના પવિત્ર દિવસે "અન્નપૂર્ણારથ" રીક્ષાનું લોકાર્પણ સપ્રેમ સૌજન્ય રામદુલારી ગુલાંટી (USA)તરફ થી ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદની સંસ્થાને સીવીલ હોસ્પિટલ અમદાવાદ અસારવા અને સોલા ખાતે આવેલી બંન્ને હોસ્પિટલોમાં દાખલ થયેલા ૭૦૦ જેટલા દર્દી તથા તેની સાથેના સગા માટે રવિવાર સિવાય દરરોજ બપોરે ટીફીન પહોંચાડવાના ટીફીન સેવામાં કાર્યરત માનવતાવાદીના ઉમદા કાર્યમાં મદદરૂપ થવાય તેવા શુભ ઉદ્દેશ્યથી પૂજન અર્ચનનો કાર્યક્રમ ટ્રસ્ટીઓની ઉપસ્થિતમાં રાખવામાં આવ્યો હતો.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
