બોટાદ પ્રખંડ વિશ્વહિન્દૂ પરિષદ બજરંગ દળ દ્વારા ભવ્ય શોર્ય યાત્રા : 150 કાર્યકરને ત્રિશુલ દીક્ષા આપી 250 થી વધારે કાર્યકર શોર્ય યાત્રામાં હાજર રહ્યા
(અજય ચૌહાણ)
તા 24/12/24 મંગળવાર બોટાદ પ્રખંડ વિશ્વહિન્દૂ પરિષદ બજરંગ દળ દ્વવારા ભવ્ય શોર્ય યાત્રા - ત્રિશુલ દીક્ષા નું આયોજન કરવામાં આવ્યું 150 કાર્યકર ને ત્રિશુલ દીક્ષા આપી 250 થી વધારે કાર્યકર હાજર રહી નગર માં શોર્ય યાત્રા કાઢી. પરમ પૂ. માધવસ્વામી. પૂ. ઉદયગીરી બાપુ. પૂ કિરીટબાપુ. પરમ પૂ. મહુવા ગુરુકુળ ગોવિંદ સ્વામી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ માં ભાવનગર વિભાગ સંગઠન મંત્રી ભાસ્કરભાઈ મકવાણાનું બૌદ્ધિક રહ્યું
આ પ્રકારના તમામ સમાચાર માટેે
