સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે ઘરફોડ ચોરી કરનાર ત્રણ પરપ્રાંતિય ઈસમોને પકડી પાડી, સોના ચાંદીના દાગીના સહિત કુલ કિ.રૂ.૨,૮૮, ૫૧૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, ઘરફોડ ચોરી સહિત અલગ અલગ ૬ ચોરીના બનાવનો ભેદ ઉકેલી અમરેલી એલ.સી.બી. ટીમ
સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે ઘરફોડ ચોરી કરનાર ત્રણ પરપ્રાંતિય ઈસમોને પકડી પાડી, સોના ચાંદીના દાગીના સહિત કુલ કિ.રૂ.૨,૮૮, ૫૧૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, ઘરફોડ ચોરી સહિત અલગ અલગ ૬ ચોરીના બનાવનો ભેદ ઉકેલી અમરેલી એલ.સી.બી. ટીમ
ગુન્હાની વિગત :
જયસુખભાઈ કાળાભાઈ બરવાળીયા, ઉ.વ.૫૧, રહે. થોરડી, પ્લોટ વિસતાર, તા.સાવરકુંડલા, જિ.અમરેલીવાળાના રહેણાંક મકાને ગઈ તા.૨૫/૦૮/૨૦૨૪ નીરાત્રીતે કોઈ અજાણ્યા ઈસમો ઘરની દીવાલ ઉપરથી ધાબામાં આવી, ધાબાની સીડી વડે રહેણાંક મકાનમાં પ્રવેશ કરી, દરવાજા તથા તીજોરી ખોલી સોનાની ઘેઈન, સોનાની રુદ્રાસની પારાવાળી કઠી. બે સોનાની વીંટી તથા ચાંદીની જુની વસ્તુઓ તથા રોકડ રૂ.૪,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૯૩,૫૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે અંગે જયરસુખભાઈ એ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૪૦૩૦૩/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩પ(એ), ૩૩૧(૪) મુજબનો ગુન્હો રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અળśટિક્ટ ગુનાઓ ડરિકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ કીટેકટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદશન આપવામાં આવેલ.
જે અનન્વયે અમરેલી એલ.સી.બી, પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત ઘરફોડ ચોરીના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ. સાવરકુંઠલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકીકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ત્રણ પરપ્રાંતિય ઇસમોને શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ સાથે પકડી પાડી, સચન પુછ પરછ દરમિયાન ઉપરોકત ઘરફોડ ચોરી સહિત અલગ અલગ ક ચોરીની કબુલાત આપેલ હોય અને થોરડી ગામે ોરીના સોના ચાંદીના સીમ વિસ્તારમાં છુપાવેલ હોવાની હકિકત જણાવેલ હોય, તે જગ્યાએ જઈ તપાસ દરમિયાન ઉપરોકત ઘરફોડ ચોરીનો તમામ મુદ્દામાલ રીકવર કરી, ઘરફોડ ચોરીમાં ઉપયોગ કરેલ મોટર સાયકલ તથા લોખંડની સળીયા કબ્જે કરી, ઉપરોકત ધરફોડ ચોરી સહિત અલગ અલગ 9 ઘરફોડ ચોરીના બનાવોનો ભેદ ઉકેલવમાં એલ.સી.બી.ટીમને સફળતા મળેલ છે.
ઉપકડાયેલ આરોપીની વિગત :
(૧) મરજિયા રેમતિયા ભુરીયા, ઉ.વ.૫૭, રહે.મહુડી, તડવી ફળીયુ, તા,જોબટ, જિ.લીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે. નથી આંબરડી, જીવણભાઈ પટેલની વાડીએ, તા સાવરકુંડલા, જિ.અમરેલી
(4) સુનીલ સોબત ભુરીયા, ઉ.વ.૧૯, રહે.મહુડી, તડવી ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે, નવી આંબરડી, લાલભાઈ દેવાણીની પાડીએ, તા.સાવરકુંડલા, જિ. અમરેલી,
(2) રાજુ તેરસિંહ ભુરીયા, ઉ.વ.૨૧, રહે. મહુડી, તડવી ફળીયુ, તા, જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.નવી આંબરડી, બાબુભાઈ પટેલની વાહીએ, તા.સાવરકુંડલા, જિ. અમરેલી.
કિબ્જે કરેલ મુવમાલની વિગતા :
(૧) રોકડા રૂ.૪,૦૦૦/-
(૨) એક સોનાનો જુનો ચેઈન વજન ૨૫.૫૦ ગ્રામ કિ.રૂ.૭૦,૦૦૦/-
(3) એક સોનાની રૂહાણના પારાવાળી ઠંહી વજન ૨૮ ગ્રા કિ.રૂ.૭૭,૦૦૦/-
(૪) એક સોનાની વીટી વજન ૪.૩ ગ્રામ કિ.રૂ. ૫,૦૦૦/-
(૫) એક સોનાની વીંટી વજાન ૨.૬૧ ગ્રામ કિ.રૂ.૨,૫૦૦/-
(5) ચાંદીના જુના દાગીનાનો ખેસીયો (ભંગાર) વજન ૫૩૩ ગ્રામ કિ.રૂ.૩૫,૦૦૦/-
(૭) એક લોખંડનો સળીયો કિ.રૂ. ૧૦/-
(c) એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ - ૩ રૂ.૧૫,૦૦૦/-
(૯) એક હોન્ડા કંપનીનું ડ્રમ મોડલનું મોટર સાયકલ જેના રજી. નં. MP-10-288276 કિ.રૂ.૨,૮૮,૫૧૦/- કુલ મળી ૨,૮૮,૫૧૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીઓએ આપેલ કબુલાલની વિગત
પકડાયેલ ત્રણેય ઈસમોની સઘન પુછપરછ કરતાં ત્રણેય ઈસમોએ સાથે મળી નીચે મુજબની ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.
(૧) આશરે ચારેક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે એક મકાની ઉપરથી ધાબા પર આવી, ધાબાની સીડી વડે નીચે ઉતરી રહેણાંક મકાનમાં પ્રવેશ કરી, રૂમના દરવાજી તથા તીજોરી ખોલી રોકડ રકમ તથા સોના- ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાની હકિકત જાણાવે હોય, જે અંગે ખરાઈ કરતા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૪૦૩૦૩ /૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧ (૪) મુજબ ગુનો રાજી, થયલ છે.
(૨) આશરે ત્રણેક મહિના પહેલા ખાંભા, ભગવતીપરા વિસ્તારમાં આવેલ એક મકાનમાં રાત્રીના ચોરી કરવા ગયેલ હતા અને તે મકાનમાં એક માણસ સુતેલ હોય જે જાગી જતા અને પાસે આવતા તેને સળીયા વડે માર મારી જતા રહેલ હોવાની હકિક્ત જણાવેલ.
(૩) ખાંભા, ભગવતીપરામાં ચોરી કરવા ગયેલ તે જ રાત્રીના એક બીજા મકાનમાં ચોરી કરવા જતા ત્યાં પણ એક માણસ સુતેલ હોય જે જાગી જતા ત્યાંથી જતા રહેલ હોવાની હકિણ જાણાવેલ.
(૪) ખાંભા, ભગવતીપરામાં ચોરી કરવા ગયેલ તે જ રાત્રીના એક બીજા મકાનમાં ચોરી કરવા ગયેલ અને મકાનના રૂમમાં તપાસ કરતા દાગીના કે બીજી કોઈ ચીજવસ્તુ મળી આવેલ ન હોય જેથી જતા રહેલ હોવાની હકિકત જણાવેલ,
(૫) આશરે સવા ત્રણેય મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે રાત્રીના એક મકાનમાં ચોરી કરવા ગયેલ. ત્યાં ઘણા માણસો સુતા હોય તેના ખાટલા નીચેથી રોકડ રૂ.૨૦૦૦/- તથા એક ઘડીયાળની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ.
(૬) આશરે સાડા ત્રણેય મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામે રાત્રીના એક મકાનના તાળા તોડી ચોરી કરવા ગયેલ અને મકાનના રૂમમાં તપાસ કરતા દાગીના કે બીજી કોઇ ચીજવસ્તુ મળી આવેલ ન હોય જેથી જતા રહેલ હોવાની હકિકત જણાવેલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઈ. મહેશભાઈ સરવૈયા, અજયભાઈ સોલંકી, ઘનશ્યામભાઈ મકવાણા તથા હેડ કોન્સ. કિશનભાઈ આસોદરીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા, ભાવિનગીરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.