૪ વર્ષથી માત્ર નર્મદાના પાણી ઉપર જ જીવન જીવતા દાદા ગુરુ જળ મંદિર દ્વારા ખાતમહુર્ત રોલેક્ષ બેરીંગ વાળા મનીષભાઈ મદેકા તરફથી મળેલા JCB નું લોકાર્પણ - At This Time

૪ વર્ષથી માત્ર નર્મદાના પાણી ઉપર જ જીવન જીવતા દાદા ગુરુ જળ મંદિર દ્વારા ખાતમહુર્ત રોલેક્ષ બેરીંગ વાળા મનીષભાઈ મદેકા તરફથી મળેલા JCB નું લોકાર્પણ


૪ વર્ષથી માત્ર નર્મદાના પાણી ઉપર જ જીવન જીવતા દાદા ગુરુ જળ મંદિર દ્વારા ખાતમહુર્ત

રોલેક્ષ બેરીંગ વાળા મનીષભાઈ મદેકા તરફથી મળેલા JCB નું લોકાર્પણ

રાજકોટ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નિર્માણ જળ મંદિર ની ખાત મહુર્ત. સંપૂર્ણ અન્નનો ત્યાગ કરીને ૪ વર્ષથી માત્ર નર્મદાના પાણી ઉપર જ જીવન જીવતા દાદા ગુરુ, કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી.આર.પાટીલ સાહેબ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ પરમાનંદ સ્વામીના વરદ્હસ્તે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનતા ચેકડેમનું ખાતમુહુર્ત અને રોલેક્ષ બેરીંગ વાળા મનીષભાઈ મદેકા તરફથી મળેલા JCB નું લોકાર્પણ.પરમ વંદનીયશ્રી,દાદા ગુરૂ મધ્યપ્રદેશ દ્વારા નર્મદાના નીર સતત વેહતા રહે અને સંપૂર્ણ સ્વચ્છ રહે તેના માટે અભિયાન ચલાવતા સંપૂર્ણ સ્થૂલ ખોરાક નો ત્યાગ કરીને માત્ર નર્મદાના પાણીથી છેલ્લા ૪ વર્ષથી મહાતપસ્વી મહાયોગી, પરમ વંદનીયશ્રી, દાદા ગુરૂ મધ્ય પ્રદેશમાં સંપૂર્ણ નીરોગી રીતે જીવન જીવે છે. તેમજ ભારત સરકારના જળ મંત્રાલયના મંત્રી શ્રી સી.આર.પાટીલ ના તેમજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા અને આંતરરાષ્ટ્રીય કન્વીનર હિન્દુ ધર્માચાર્ય મહાસભાના પરમાનંદ સ્વામીના વરદ્ હસ્તે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી બે કરોડના ખર્ચે નિર્મિત થનાર ચેકડેમનું ખાતમુહુર્ત અને રોલેક્ષ બેરીંગ વાળા મનીષભાઈ મદેકા તરફથી મળેલા JCB નું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના આગેવાનો અને સર્વક્ષેત્રીય શહેર શ્રેષ્ઠીઓ વિષેશ ઉપસ્થિત રેહશે.ભારતના ભવિષ્યમાં જળસંચયના મહત્વને કેન્દ્રમાં રાખીને જળસંચય જન ભાગીદારીથી" આ સૂત્રને સમાજ સમક્ષ મૂક્યું છે ત્યારે કેન્દ્રીય જળ મંત્રી શ્રી આર પાટીલ સાહેબ પૂર્ણ તીવ્રતાથી આ અભિયાનને વેગ આપી રહ્યા છે. તારીખ ૨૬/૧૦/૨૦૨૪, શનિવાર સમય સાંજે ૪:૪૫ કલાકે
સ્થળ એકવા સર્કલ, કરણ-અર્જુન પાર્ટી પ્લોટ વાળો રોડ, ન્યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ, વિક્ટોરિયા ગાર્ડનની બાજુમાં, ફ્લેટની બાજુમાં, રાજકોટ.જેનાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તડામાં બોર-કુવામાં વરસાદી પીલા પાણીના તળ ઊંચા લાવવા માટે ગીરગગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા વર્ષમાં ૨૦૦ થી વધુ ઘેકડેમો રીપેરીંગ ઊયા ઊંડા તેમજ નવા બનાવ્યા છે, અને તેનાથી અસંખ્ય મેડૂતો, સમગ્ર માનવ જીવન અને પ્રકૃતિનાં કરોડો જીવીને વર્ષો ના વર્ષો સુધી ફાયદો થતો રહે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો વિવાર કરવા અને ૧૧,૧૧૧ બોર રીચાર્જનો મન્નલ્પ કરવામાં આવ્યો છે.
આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા. પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ અમિતભાઈ દેશાઈ, અશોકભાઈ કાથરોટીયા, ભરતભાઈ ખાનપરા, અમુભાઈ ભારદીયા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ જેતાણી, ગૌપાલભાઈ બાલધા, વસંતભાઈ લીંબાસીયા, ભરતભાઈ ભુવા, હરીશભાઈ લાખાણી ક્રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લૉવા સીયા, પ્રશમભાઈ કનેરિયા, મનીશભાઈ બેરા, તેમજ આ વિસ્તારના ફ્લેટ એલ્ડરી ધ ટેમ્પલ સવન હોટલ, આઇકોન પવિત્રમ પ્રયાગ રંગોલી પાર્ક પારિજાત, ધ પાર્ક, ૫ ગ્રીન મુન, ફ્લોરેન્ઝા, વાઈટ કેવન, વિક્ટોરિયા ગાર્ડન, ઓરા, એકવા, અર્બના ગાર્ડન, તુલસી, ગ્રીન, શ્યામલ શાશ્વત, ડાયમંડ હિલ કોર્ચ્યુન એક્સોટિકા, એકવા બ્લુ, કફ્લોરેળા વગેરે ભાઈઓ તથા બહેનો એ આ કાર્યને વેગ આપવા માટે જહેમત ઉઠાવેલ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.