મુખ્યમંત્રી ની પૂરગ્રસ્ત વિસ્તાર ના હવાઈ નિરીક્ષણ સમયે જ પ્રદેશ કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયા સોશ્યલ મીડિયા માં વિડીયો મારફતે વેધક સવાલો કર્યા
મુખ્યમંત્રી ની પૂરગ્રસ્ત વિસ્તાર ના હવાઈ નિરીક્ષણ સમયે જ
પ્રદેશ કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયા સોશ્યલ મીડિયા માં વિડીયો મારફતે વેધક સવાલો કર્યા
ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી દ્વારકા પુર ગ્રસ્ત વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ કરશે મુખ્યમંત્રી RSPL ઘડી કંપની ખાતે તંત્ર સાથે સમીક્ષા બેઠક કરશે RSPL ઘડી ને લઈને કિસાન કોંગ્રેસ પાલ આંબલિયા એ મુખ્યમંત્રીને સવાલો પૂછી ઘેર્યા
RSPL પ્રદુષણ બોર્ડના નિયમોનો ઉલાળીયો કર્યો છે તો તે બંધ કરાવી ને જજો તેમ પાલ આંબલિયા તેવી વિડીયો મારફતે અપીલ કરી હતી RSPL કંપની રજમાર્ગો પર દબાણ કર્યું છે તે ખુલ્લું કરાવીને જવાની સલાહ આપી RSPL કંપનીએ ખેડૂતોની જમીન ગેરકાયદેસર દબાણ કર્યું છે તે ખુલ્લું કરાવવા મુખ્યમંત્રી ને ચેલેન્જ આપી સ્થાનિક રોજગારી કાયદાનો RSPL અમલ કરતી ન હોય અમલ કરવવા પાલ આંબલિયા એ મુખ્યમંત્રી ને અનુરોધ કર્યો RSPL લઘુતમ વેતન ધારા નો અમલ કરતી ન હોય અમલ કરવા મુખ્યમંત્રી ને કહ્યું ખેડૂત નેતા પાલ આંબલિયા ના મુખ્યમંત્રી સામે વેધક સવાલો ઉઠાવ્યા.પાલ આંબલિયા એ મુખ્યમંત્રીને RSPL ઘડી કંપની સામે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો ખેડૂતોના ખેતરે જવાના માર્ગો ,રોજગારી પ્રદૂષણ સહિતના મામલે RSPL ઘડી સામે કાર્યવાહી કરવા જણાવ્યું..
RSPL ઘડી કંપનીમાં મુખ્યમંત્રી જ્યારે સમીક્ષા બેઠક અધિકારીઓ સાથે કરશે તો આ મુદ્દાઓ પણ મુખ્યમંત્રી ધ્યાને લઇ કંપની સામે પગલાં લેવા સૂચનો કરે..
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.