ઉમરાળા ગામે પોઝીટીવ પ્રકાશ ફાઉન્ડેશન અને ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષા રોપણ કરાયુ
*માનવ વસ્તી ખૂબ વધી પરંતુ વૃક્ષોની વસ્તી ખૂબ ઘટી માનવ જીવન માટે ગંભીર પ્રશ્ન*
ઉમરાળા ગામે વિશ્વ વસ્તી દિવસનાં ભાગ રૂપે પોઝીટીવ પ્રકાશ ફાઉન્ડેશન અંતર્ગત ઉમરાળા ગ્રામ પંચાયતનાં સહયોગથી ઉમરાળા ગામમાં વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો જેમાં ઉમરાળા તાલુકા વિકાસ અધિકારી મકવાણા ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ,પોઝીટીવ પ્રકાશ ફાઉન્ડેશનનાં પ્રમુખ એડવોકેટ પ્રકાશ ડાભી,પિટિશન રાઇટર સુરેશ ડાભી,તાલુકા એન્જિનિયર હરજી મકવાણા નિવૃત્ત તલાટી પી.સી.બાલાસ સાથે રમેશભાઈ ધુમાડિયા,જયેશ ડાભી તેમજ ઉમરાળા ગામના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા વાવેતર બાદ દરેક વ્યક્તિઓએ વૃક્ષના જતન અને સંભાળની જવાબદારી પણ લીધી હતી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.