કડાણા તાલુકાની દધાલિયા પ્રાથમિક શાળામાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ.
કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું દધાલીયા પ્રાથમિક શાળા તાલુકો કડાણા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગર લુણાવાડા અને તાલુકા કાનૂની સેવા સમિતિ કડાણા અંતર્ગત કાનૂની શિક્ષણ શિબિર યોજવામાં આવી શાળાના આચાર્ય લાલાભાઇ ડામોર તથા સ્ટાફ પરિવાર હાજર રહી
કાર્યક્રમની શોભા વધારી 220 જેટલા વિદ્યાર્થીઓ ને એચ એ જોશી એ મહિલા સશક્તિકરણ લોક અદાલત પોક્ષો સરકારની યોજનાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી સાથે સાથે શિક્ષણ મેળવી શાળાનું નામ રોશન કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા
સર્જિત ડામોર (કડાણા).
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.