જાપાનમાં માં દુનિયાનું સૌથી પહેલું 6G પ્રોટોટાઈપ ડિવાઇસ બનાવાયું
જાપાનમાં દુનિયાનું સૌથી પહેલું 6G પ્રોટોટાઈપ ડિવાઇસ બનાવાયું છે. તેમાં 5G કરતાં 20 ગણી વધુ સ્પિડથી ઈન્ટરનેટ કામ કરી શકે છે. જાપાનની ડોકોમો, NTT કોર્પોરેશન, NEC કોર્પોરેશન જેવી કંપનીઓએ સંયુક્ત ધોરણે આ ડિવાઈસ વિકસાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.