પહેલા મતદાન, પછી દરેક કામ.!
હું અક્ષમ નહી પણ ભારત માતાનો સક્ષમ અને સમર્થ નાગરિક છું.......
જે ઘડીની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં તે ઘડી આજ આવી ગઈ છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં આજરોજ બોટાદના એક દિવ્યાંગ મતદાતાએ સાંગોપાંગ લોકોને પણ પાછળ છોડી દીધા છે. પોતે દિવ્યાંગ હોવા છતા પણ "પહેલા મતદાન, પછી દરેક કામ" તેવા ઉમદા વિચાર સાથે વહેલી સવારે મતદાન કર્યુ હતું. અને અન્ય લોકોને અનુરોધ કર્યો હતો કે મે તો મતદાન કર્યુ હવે તમારે શું વાર છે?
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.