વણિક રત્ન સન્માન અને સ્નેહ મિલન કાર્યક્રમ - At This Time

વણિક રત્ન સન્માન અને સ્નેહ મિલન કાર્યક્રમ


જય વણિક....

*વેરાવળ નવનાત વણિક સમાજ* દ્વારા આપણા સમાજ શ્રેષ્ઠિ સમાજ ની વિશિષ્ઠ સેવા પ્રદાન કરતા ભાઈ ઓ બહેનોનું સન્માન કરવાના એક વિશિષ્ટ પ્રોગ્રામ નું આયોજન કરેલ છે. કેન્દ્રીય કમીટી માથી શ્રીપ્રશાંતભાઈ શાહ અને શ્રીઅતુલભાઈ મોદી ખાસ પધારવાના હોય સાથે સાથે 13 જૂનાગઢ લોકસભા ભાજપ નાં ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે વાર્તાલાપ અને સાથે સમસ્ત વણિક સમાજ નું સ્નેહ મિલન. તા.૩૦/૪/૨૪ ને મંગળવારે રાત્રિ નાં ૯/૩૦ કલાકે લોહાણા બોર્ડિંગ ખાતે રાખવામાં આવેલ છે તો સર્વે વણિક સમાજ ના સભ્યો ને પરિવાર સહિત સમયસર હાજર રહેવા વિનંતી. *સ્નેહ મિલન બાદ ભોજન સહુ સાથે લીધું

લી.
*વેરાવળ તાલુકા નવનાત વણિક સમાજ* 🙏

🌷🤝🌷🤝🌷🤝🌷🤝


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image