રાજકોટમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી
દસ દિવસ બાદ ફરીથી ગરમી વધી
હાલ વહેલી સવારે ટાઢક પણ હવે તેમાં પણ વધારો નોંધાશે
રાજકોટ શહેરમાં આશરે 10 બાદ પારો 42 ડિગ્રી સેલ્સિયસને પાર થયો છે. શહેરમા છેલ્લા થોડા દિવસથી ગરમીમાં રાહત રહી હતી જોકે મંગળવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર થયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.