રાજકોટ લોકસભાના કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી જસદણમાં ઠેર ઠેરથી આવકાર - At This Time

રાજકોટ લોકસભાના કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી જસદણમાં ઠેર ઠેરથી આવકાર


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાત જ નહી પણ બલ્કે આખા દેશની નજર જેના પર છે જે કૉંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી શુક્રવારે પોતાની ઉમેદવારી નોંધાવે તે પૂર્વે આજે જસદણ આવેલ તેમની સાથે વિવિઘ સમાજનાં આગેવાનો તન મન અને ધનથી જોડાયા હતાં આ તકે જસદણમાં તેમણે વિવિઘ ધાર્મિક જગ્યાઓ પર પોતાનું શીશ નમાવ્યું હતું દરમિયાન તેમણે એક વાતચીતમાં જણાવ્યું હતું કે હું રાજકોટમાં ભાજપનો ઘમંડ તોડવા માટે જ આવ્યો છું લોકો ભાજપના રાજમાં ખુબ જ દુઃખી છે લોકોના દુઃખો દુર થાય એવી મારી અંતરની ઈચ્છા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.