જસદણના વૃદ્ધ કહે છે કે ચૂંટણી તો આવે ને જાય આપણે તો આપણું કામ ભલું - At This Time

જસદણના વૃદ્ધ કહે છે કે ચૂંટણી તો આવે ને જાય આપણે તો આપણું કામ ભલું


દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે વિવિઘ પક્ષ અપક્ષના ઉમેદવારો અને તેમને માનનારા લોકો ગેલમાં છે બીજી બાજુ ગુજરાત સહિત વિવિધ રાજયમાં નેતાઓ અને નેતીઓ આગામી લોકસભાની ચૂંટણીને લઈ પોતાનો કક્કો ખરો કરાવવા માટે ઊંચા તાપમાનમાં એસી કારો સાથે હડીયાપાટી કરી રહ્યા છે ત્યારે કોઠી ગામનાં પુર્વ ઉપ સરપંચ ખોડાભાઈ પરમાર હાલ જસદણની ડીએસવીકે હાઇસ્કૂલ પાસે નિવૃત્તિ વયે પણ બુટ ચપ્પલ રીપેર કરવાનું કામ કરી જીવનગુજારો કરી રહ્યા છે તેઓ કહે છે કે ચૂંટણી ભલે આવી આપણે તો આપણું કામ ભલું!
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.