જસદણ ડેપોમાં જસદણ થી દ્વારકા વાયા રાજકોટ રૂટ શરૂ - At This Time

જસદણ ડેપોમાં જસદણ થી દ્વારકા વાયા રાજકોટ રૂટ શરૂ


રાજકોટ વિભાગના જસદણ ડેપો દ્વારા જસદણ થી દ્વારકા વાયા રાજકોટ જામનગર ખંભાળિયા લીમડી ચરકલા દ્વારકા જેનો સમય જસદણ થી બપોરના 2:00 વાગે ઉપડવામાં આવશે.આથી જસદણ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જાહેર જનતાને વધારેમાં વધારે લાભ લેવા જસદણના ડેપો મેનેજર સાહેબ ની યાદીમાં જણાવવામાં આવેલ આ પ્રસંગે જસદણ ડેપોના એ.ટી.આઈ કિશોરભાઈ બી પરમાર તેમજ રાજકોટ વિભાગના એડિશનલ મહામંત્રી માણસુરભાઈ જે ખાંભલા તેમજ ડેપોના વિવિધ કર્મચારીઓ હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.