રાજકીય પ્રચારનો ફેક વીડિયો વાયરલ થતાં આમિર દ્વારા એફઆઈઆર - At This Time

રાજકીય પ્રચારનો ફેક વીડિયો વાયરલ થતાં આમિર દ્વારા એફઆઈઆર


આમિર ખાન કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યો હોવાનો એક ડીપ ફેક વીડિયો વાયરલ થયા બાદ આમિર ખાને આ અંગે મુંબઈ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. આમિરના જણાવ્યા અનુસાર તેણે ૩૫ વર્ષની કારકિર્દીમાં ક્યારેય કોઈ રાજકીય વ્યક્તિ કે પક્ષનો પ્રચાર કર્યો નથી. આ વીડિયો તદ્દન બનાવટી છે અને પોતે તે અંગે વિવિધ સત્તાવાળા સમક્ષ રજૂઆત કરી રહ્યો છે અને સાથે સાથે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

1710178187165-0" data-google-query-id="CPqFzoH-yIUDFSyJZgIdGZQBvw">

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.