જસદણ પોલીસ સ્ટેશનમાં રામ નવમી તથા હજરત કાળૂ પીરના ઉર્ષ નિમિતે શાંતિ સંમતિની મિટિંગ યોજાઈ - At This Time

જસદણ પોલીસ સ્ટેશનમાં રામ નવમી તથા હજરત કાળૂ પીરના ઉર્ષ નિમિતે શાંતિ સંમતિની મિટિંગ યોજાઈ


જસદણ પોલીસ સ્ટેશનમાં રામ નવમી તથા હજરત કાળૂ પીરના ઉર્ષ નિમિતે શાંતિ સંમતિની મિટિંગ યોજાઈ. જેમાં આવતીકાલે રામનવમી ના પાવન પર્વત નિમિત્તે તેમજ 20/04/2024 શનિવારે બપોરે પછી ઉર્ષ નિમિત્તે ઝુલુસ જસદણ શહેરમાં ફરશે. આ બંને પ્રસંગ જસદણમાં શાંતિથી ઉજવવામાં આવે અને જસદણમાં કોમી એકતા જળવાઈ રહે જે હેતુ માટે દરેક સમાજનાં આગેવાનો સાથે જસદણ શહેરના પી.આઇ તપન જાનીએ ચર્ચા કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.