સાબરકાંઠા,અરવલ્લી લોકસભાની ચુંટણીમા ત્રીપાખીયો જંગ જામશે. - At This Time

સાબરકાંઠા,અરવલ્લી લોકસભાની ચુંટણીમા ત્રીપાખીયો જંગ જામશે.


સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવાની ભૂપેન્દ્ર ઝાલાની જાહેરાત કરવામાં આવી.સાબરકાંઠા,અરવલ્લી જિલ્લામા લોકસભા ચૂંટણી મા કોંગ્રેસ અને ભાજપ ના ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા બાદ આજે BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા એ અપક્ષ ઉમેદવારી કરવાની સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 18 એપ્રિલના રોજ ગ્રોમોર કેમ્પસ ખાતેથી સાબરાંઠા કલેકટર કચેરી સુઘી રેલી યોજી અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી. મોટી સંખ્યામાં મતદારો ને ગ્રોમોર કેમ્પસ ખાતે ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.