પ્રાંતિજ સહિત ગ્રામ્યમાં સાંજે હવામાનમાં પલટા સાથે વંટોળ ફૂંકાયો - At This Time

પ્રાંતિજ સહિત ગ્રામ્યમાં સાંજે હવામાનમાં પલટા સાથે વંટોળ ફૂંકાયો


પ્રાંતિજ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે નમતી બપોર બાદ હવામાનમાં અચાનક પલટા સાથે આકાશમાં કાળા વાદળો છવાયા હતા. તેમજ સાંજના સમયે વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. તો કેટલાક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પડ્યો હતો. જેના પગલે ખાસ કરીને ખેડૂતો ચિંતિત થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.