મન હોય તો માળવે જવાય યુક્તિ ખરેખર સાર્થક કરતા મેંદરડાના સેવાભાવી ડોક્ટર બાબુભાઈ કોરાંટ - At This Time

મન હોય તો માળવે જવાય યુક્તિ ખરેખર સાર્થક કરતા મેંદરડાના સેવાભાવી ડોક્ટર બાબુભાઈ કોરાંટ


મન હોયતો માળવે જવાય યુક્તિ ખરેખર સાર્થક કરતા મેંદરડા ના સેવાભાવી ડો .બાલુંભાઈ કોરાંટ
૭૫ વર્ષની ઉમરે કોમ્પ્યુટર ટ્રેનિંગ લઈ એક દાખલો બેસાડ્યો
મેંદરડા સ્થિત ખ્યાત નામ ક્રિષ્ના કમ્પ્યુટર ટેકનિકલ ટ્રેનિગ સેન્ટર ( I T I ) મેંદરડા માં 75 વર્ષ ની ઉમરે કમ્પ્યુટર ટ્રેનિંગ C C C (COURSE ON COMPUTER CONCEPTS ) કોર્સ A + ગ્રેડ સાથે ઉતીર્ણ કરેલ છે
ડૉ.બાલુભાઈ કોરાંટ ને પ્રમાણ પત્ર અર્પણ કરતા સંસ્થાના વડા મેડમ ડોબરિયા સાથે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દિપકભાઈ બલદાણીયા દ્વારા ડો.બાલુ ભાઈ કોરાંટ ને ૭૫ વર્ષ ની ઉંમરના પહેલા સ્ટુડન્ટ છે જેનું સંસ્થા ને ગર્વની લાગણી વ્યક્ત કરી હતી
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.