ધંધુકા ફેદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે કાર ચાલકે સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત - At This Time

ધંધુકા ફેદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે કાર ચાલકે સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત


ધંધુકા ફેદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે કાર ચાલકે સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

ચાર માંથી એક વ્યક્તિ ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત

કાર રોડ સાઈડ માં પલટી ખાઇ જતાં કારમાં સવાર ચાર માંથી એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ઇજાગ્રસ્તો ને ફેદરા 108 એમ્બ્યુલન્સ મારફતે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ઇજાગ્રસ્તો અમદાવાદ માં વસ્ત્રાલ નાં રહેવાસી

સાળંગપુર હનુમાનજીના દર્શન કરી પરત ફરતા નડયો અકસ્માત.

રીપોર્ટર : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.