જસદણ સાંદીપની સ્કૂલમાં ગ્રાહક દિનની ઉજવણી - At This Time

જસદણ સાંદીપની સ્કૂલમાં ગ્રાહક દિનની ઉજવણી


જસદણ સાંદીપની સ્કૂલમાં ગ્રાહક દિનની ઉજવણી કરવામાં આવેલ. તેમાં ધોરણ ૧ અને ૨ના બાળકોએ શાળાના સંચાલક ડો. સંજય સર સખીયા અને શાળાના આચાર્ય વર્ષાબેન સખીયાના માર્ગદર્શન હેઠળ ‘જાગો ગ્રાહક જાગો' નાટક રજૂ કરીને બાળકોએ સુંદર સંદેશો આપેલ જેથી શાળા પરિવાર શુભેચ્છા પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.