તારીખ 21 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:00 વાગે વાપીના વેઇટિંગ રૂમમાં ટ્રેનની રાહ જોઈ રહેલા પ્રશાંતભાઈની ટ્રેન આવતા તેઓ ટ્રેનમાં ચડી ગયા અને - At This Time

તારીખ 21 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:00 વાગે વાપીના વેઇટિંગ રૂમમાં ટ્રેનની રાહ જોઈ રહેલા પ્રશાંતભાઈની ટ્રેન આવતા તેઓ ટ્રેનમાં ચડી ગયા અને


તારીખ 21 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:00 વાગે વાપીના વેઇટિંગ રૂમમાં ટ્રેનની રાહ જોઈ રહેલા પ્રશાંતભાઈની ટ્રેન આવતા તેઓ ટ્રેનમાં ચડી ગયા અને એમનો મોબાઇલ ત્યાં વેઇટિંગ રૂમમાં રહી ગયો આ સમયે ત્યાં હાજર રહેલા ભાવનગરના ફોટોગ્રાફર અજયસિંહ જાડેજાનું ધ્યાન પડતાં તેમને પ્રશાંતભાઈનો મોબાઈલ પોતાની પાસે રાખતા થોડીવારમાં પ્રશાંત ભાઈનો બીજા નંબરમાંથી ફોન આવતા અજય સિંહ તેમને હૈયાધારણા આપી અને કીધું કે તમારો ફોન મારી પાસે છે કોઈ ચિંતા કરતા નહીં અજયસિંહે આ મોબાઈલ સુરત રેલ્વે સ્ટેશનને ચાર વાગ્યે પ્રશાંતભાઈ નેહાથો હાથ આપ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.