આજ રોજ તા 18.02.24 ના રોજ સાબરકાંઠાના મોનિન વેલ્ફર સોસાયટી દ્વારા આદર્શ હાઇ સ્કૂલ હિંમતનગર અને આશિષ સ્કૂલ કેશરપૂરા ખાતે - At This Time

આજ રોજ તા 18.02.24 ના રોજ સાબરકાંઠાના મોનિન વેલ્ફર સોસાયટી દ્વારા આદર્શ હાઇ સ્કૂલ હિંમતનગર અને આશિષ સ્કૂલ કેશરપૂરા ખાતે


આજ રોજ તા 18.02.24 ના રોજ સાબરકાંઠાના મોનિન વેલ્ફર સોસાયટી દ્વારા આદર્શ હાઇ સ્કૂલ હિંમતનગર અને આશિષ સ્કૂલ કેશરપૂરા ખાતે મોક ડ્રીલ પરીક્ષા નું આયોજન કરવામાં આવેલ. જેમાં આદર્શ સ્કૂલ ખાતે 202 અને આશિષ વિદ્યાલય ખાતે 37 બાળકો એ ભાગ લીધેલ.
પરીક્ષા ના અંતે શ્રી. ઇમરાન ભાઈ મસુ દ્વારા આ પરીક્ષા થી થનાર ફાયદા અને દરેક બાળકો ને પરીક્ષા વિશે માહિતી પૂરી પાડી.ઉપરાંત માર્ચ મહિના માં સાબરકાંઠાના મોમીન વેલ્ફેર સોસાયટી દ્વારા એક સ્પેશિયલ NEET ના ક્લાસ નું આયોજન કરવામાં આવેલ છે જેના વિશે ઉંડાણ પૂર્વક સચોટ માહિતી પૂરી પાડવામાં આવેલ.
આ તમામ આયોજન માં વિશેષ રૂપે મદદ થનાર આદર્શ સ્કૂલ ના અને આશિષ વિદ્યાલય ના આચાર્ય શ્રી તથા બંને શાળા પરિવાર અને આ પરીક્ષા માં મદદ રૂપ થનાર દરેક શિક્ષક ગણ નો સાબરકાંઠાના મોમીન વેલ્ફર પરિવાર આભાર માને છે.
ભવિષ્યમાં માં પણ સાબરકાંઠા સુન્ની મોમીન સોસાયટી આ મુજબ સમાજ ના બાળકો ના ભવિષ્ય ને ઉજવણ કરી શકાય તેવા પ્રયત્નો કરતા જ રહીશું ઉપરાંત અને એવા કોઈ પણ સૂચન અને સલાહ હોય તો કારોબારી સભ્યો સુધી લાવે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.