ભચાઉ તાલુકાના વિજપાસર ગામ ખાતે ની ઉચ્ચતર પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા ખાતે ઉજાસ ભણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો - At This Time

ભચાઉ તાલુકાના વિજપાસર ગામ ખાતે ની ઉચ્ચતર પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા ખાતે ઉજાસ ભણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો


ભચાઉ તાલુકાના વિજપાસર ગામ ખાતે ની ઉચ્ચતર પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા ખાતે ઉજાસ ભણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગ માંથી સી . એચ.ઓ. કોમલબેન અનેઆર કે એસ કે પ્રોગ્રામના કિરણકુમાર પાતર દ્વારા તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી તેમજ આર કેસ કે પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવતી સેવાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અને સી.આર.સી સંજય સાહેબ દ્વારા મૂલ્યો અને નાગરિકતા ઉપર વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના આચાર્યશ્રીઓ પ્રવીણભાઈ ભોરણીયા અને રૂતિકાબેન ચૌધરી તેમજ સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું હતું


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.