ઘરેથી ફરજ પર જતા SRP જવાન નું ખારવા ગામે પતંગની ધારદાર દોરીથી નાક કપાયું. - At This Time

ઘરેથી ફરજ પર જતા SRP જવાન નું ખારવા ગામે પતંગની ધારદાર દોરીથી નાક કપાયું.


હેલ્મેટ પહેરેલું હોવા છતાં હેલ્મેટના કાચ કાપી નાક ની ઉપરના ભાગે કપાયો.

ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના વિક્રમભાઈ ચાવડા જે પાવડી ગામે SRP માં ફરજ બજાવે છે તેઓ સવારના સમયમાં પોતાના ઘરેથી ફરજ માટે જઈ રહ્યા હતા ત્યારે ખારવા ગામે દાહોદ અલીરાજપુર હાઇવે પર પતંગની ધારધાર દોરી હેલ્મેટ નો કાચ કાપી ખૂંચી ગઈ હતી જેના લીધે યુવાનનું નાક કપાઈ ગયું હતું ત્યારબાદ SRP જવાને ઘરનાં સભ્યોને ફોન કરી જાણ કરી હતી અને ત્યારબાદ ગરબાડા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.