સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કાર્યક્રમ આપણી વિલુપ્ત થતી રમતોને પુનઃજીવંત કરશે - At This Time

સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કાર્યક્રમ આપણી વિલુપ્ત થતી રમતોને પુનઃજીવંત કરશે


આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિતે સિહોર તાલુકાના દેવગાણા ખાતે શિવમ્ વિધાલય ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ નું આયોજન કરવામાં આવેલ જેમાં શાળાના વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધેલ..
આ કાર્યક્રમ મા ઉપસ્થિત આચાર્ય શ્રી રમણા હરેશભાઈ તેમજ શિક્ષીકા બહેન શ્રી કિંજલબેન રમણા દેવગાણા ગામ ના સરપંચ શ્રી ભાવેશભાઈ બારૈયા તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી અભેશંગભાઈ ચોહાણ યુવા બોર્ડ સયોજક માયાભાઈ, તેમજ સ્કૂલના સ્ટાફ તેમજ વ્હાલા વિદ્યાર્થી ભાઈઓ, બહેનો, અને સામાજિક અગ્રણી ઉપસ્થિત રહ્યા હતાં.. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.