ઈડરની ડી.જી.ઈ.એસ. સ્કુલ દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો - At This Time

ઈડરની ડી.જી.ઈ.એસ. સ્કુલ દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો


: ઈડરની ડી.જી.ઈ.એસ માતૃ પિતૃ વંદના કાર્યક્રમ પટાંગણમાં યોજાયો શાળાના સંચાલકે દેશમાં ઘણા બધા લોકો દિવસની ઉજવણી આ એક પશ્ચિમી દેશોની જે ધીમે ધીમે આપણા ગઈ છે એટલે બાળકોમાં સંસ્કૃતિ જળવાય તે માટે કાર્યક્રમ તા.૩૦ ડિસેમ્બર શનિવારના રોજ

છે જેમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમ થકી બાળકોમાં સંસ્કારોનું સ્કુલ દ્વારા ભારતીય સંસ્કૃતિ શું છેઅનેતેની તરફ શાળાના વળે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હતો જ્યારે પરંતુ આ કાર્યક્રમમાં બાળકોને તેમના જણાવ્યું હતું કે વાલીઓ જ્યારે મળતા હતા ત્યારે થર્ટી ફર્સ્ટ બાળકોને તેમના માતા અને પિતા કરતાહોયછેત્યારે ગળે લગાવી આશીર્વાદ આપતા હતા સંસ્કૃતિ છે તે સમયે વાલીઓના આંખમાંથી દેશમાં ઘર કરી ખુશીના આંસુ નીકળતા હતા જ્યારે ભારતીય આ પ્રકારના દ્રશ્યોથી ત્યાં હાજર થઈને આ લોકો ભાવુક જોવા મળ્યા હતા જ્યારે ૦૨૩ના ત્યાં હાજર બાળકોના વાલીઓએ યોજવામાં આવ્યો પણ આ કાર્યક્રમને સરકારે રાજ્યની હતી.

તમામ શાળાઓમા લાગુ કરવાની સિંચન થાય અને જરૂર છે કારણકે આ માતૃ પિતૃ વંદના કાર્યક્રમ થકી બાળકોમાં સંસ્કારોનું જતન થાય અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા અટકે તેવું જણાવી રહ્યા હતા જ્યારે ડી.જી.ઈ.એસ સ્કુલ દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમને બાળકોના વાલીઓએ શાળા સંચાલક કમલેશ પટેલ તથા ટ્રસ્ટી મંડળ તેમજ શાળાના આચાર્ય અને શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને દરવર્ષે આવો કાર્યક્રમ યોજાય તેવી શુભેચ્છાઓપણ પાઠવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.