સરદાર પટેલ યુવક મંડળ જેઠોલી દ્વારા ગણપતિ મહોત્સવ - At This Time

સરદાર પટેલ યુવક મંડળ જેઠોલી દ્વારા ગણપતિ મહોત્સવ


બાલાસિનોર તાલુકાના ગામે ગણિત મહોત્સવ
સરદાર પટેલ યુવક મંડળ જેઠોલી ગણેશ મહોત્સવ 20 વર્ષથી આ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન પટેલ કમલેશભાઈ દ્વારા નિસ્વાર્થ ની ભાવનાથી ભવ્યથી અતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે

રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.