દાંતા તાલુકા મથકે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની ભવ્ય વરઘોડા સાથે ઉજવણી...... - At This Time

દાંતા તાલુકા મથકે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની ભવ્ય વરઘોડા સાથે ઉજવણી……


દાંતા તાલુકા મથકે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની ભવ્ય વરઘોડા સાથે ઉજવણી......

દાંતા તાલુકા મથક ગામ આવેલ છે તેમાં આજુબાજુના ગામડાઓ ના લોકો દાંતા ખાતે આવે છે ગામમાં અવરનવર ધાર્મિક પ્રસંગો થતા હોય છે તેમાં વિશાળ પ્રમાણમાં લોકો હાજરી આપીને ધાર્મિક ઉત્સવો માં. ખૂબ સાથ અને સહકાર આપતા હોય છે
‌ દાંતામાં ખાતે જન્માષ્ટીના કૃષ્ણ ભગવાનના જન્મ દિવસ ના ભાગરૂપે આખા ગામમાં મટકી ફોડ હાથી ઘોડા પાલકી. જય કનૈયા લાલ કી ગાનગૂજ સાથે. વરઘોડા સાથે. આખા ગામમાં મટકી ફોડ નો ઉત્સવ રાખવામાં આવતો હોય છે છેલ્લા કેટલાય સમયથી દાંતા ગામની અંદર ખૂબ ઉત્સાહ અને ઉમંગેથી. આખા ગામમાં વરઘોડા સાથે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ના નારા સાથે જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે મટકી ફોડ માં વિશાળ પ્રમાણમાં ગામના આગેવાનો અને ગામના નવ યુવાન ભાઈઓ તથા બહેનો હાજરી આપીને ખૂબ વિશાળ પ્રમાણમાં લોકો વરઘોડામાં સામેલ હતા
‌‌. જન્માષ્ટીના મહોત્સવ માં દાતા ખાતે. દાંતા. પીએસઆઇ. પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો. ચુસ્ત બંદોબસ્ત સાથે ખડા પગે રહીને કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા સાચવેલ છે તેઓનો ખૂબ ગામ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. દાતા પોલીસ સ્ટેશન દ્વારા ધાર્મિક પ્રસંગો અથવા અન્ય સામૂહિક કાર્યક્રમમાં. સુલહઅને શાંતિ. અને સલામતી જળવાય તે માટે દાંતા પીએસઆઇ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તેઓ શ્રી પીએસઆઇ તરીકે દાંતામાં ખૂબ નિષ્ઠાવાન તરીકે ફરજ બજાવતા હોય છે અને હર હંમેશા લોકોની મદદરૂપ થતા હોય છે
દાંતામાં જન્માષ્ટીના મહોત્સવ ખૂબ વિશાળ પ્રમાણમાં લોકોએ હાજરી આપેલ છે અને આખા ગામમાં ડીજે સાથે જય કનૈયા લાલ કી રાજા જય રણછોડ હાથી ઘોડા પાલકી ના નારા સાથે આખું ગામ ગુંજી ઉઠેલ છે

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.