બાલાસિનોરના બજારમાં ઠેર ઠેર દશામાની અવનવી મૂર્તિઓનું આગમન
બાલાસિનોરના બજારમાં અવનવી મૂર્તિઓનું આગમન અમાસના દિવસથી દશામાના10 દિવસીય વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે બાલાસિનોરના બજારમાં ઠેર ઠેર દશામાની મૂર્તિઓનું આગમન થઈ ગયું છે. જેમાં રૂ.151 થી રૂા. 2500 સુધીની મૂર્તિઓ બજારમાં આવી ગઇ છે. બાલાસિનોર બસ સ્ટેન્ડ થી રાજપુર રોડ સુધી લારીઓ તેમજ દુકાનોમાં મૂર્તિઓ જોવા મળી રહી છે. ત્યારે લોકોમાં આસ્થા વધતી જતી હોય તેવું દેખાઈ રહ્યું છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.