રાજકોટમાં 15 જેટલા સરકારી સંગઠનોએ સુત્રોચાર સાથે રજૂઆત કરી, NPSને બદલે OPS લાગુ કરવા કલેકટરને આવેદન - At This Time

રાજકોટમાં 15 જેટલા સરકારી સંગઠનોએ સુત્રોચાર સાથે રજૂઆત કરી, NPSને બદલે OPS લાગુ કરવા કલેકટરને આવેદન


જૂની પેન્શન સ્કિમ લાગુ કરવાની ફરી એક વખત માંગ ઉઠી છે અને આજે ફરી એક વખત સરકારી કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, બોર્ડ નિગમ, મહાનગરપાલિકા મળીને કુલ 15 જેટલા સંગઠનોના હોદ્દેદારો સુત્રોચાર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાષ્ટ્રપતિને સંબોધન કરીને જૂની પેન્શન સ્કિમ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.