મહીસાગર જિલ્લા ના વાતાવરણ માં પલટો વહેલી સવારથી વરસાદ - At This Time

મહીસાગર જિલ્લા ના વાતાવરણ માં પલટો વહેલી સવારથી વરસાદ


હવામાન વિભાગ ની અગાહી ને લય મહીસાગર જિલ્લાના વાતાવરણ માં આવ્યો પલટો.
મહીસાગર જિલ્લા માં ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ
વરસાદ વરસતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી
મહીસાગર જિલ્લા ના અનેક વિસ્તારમા વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ
કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતા માં વધારો
કમોસમી વરસાદ વરસતાં ખુલ્લો પડેલો ઘાસ ચારો પલ્ડ્યો.
કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો ની ખેતી ને નુક્સાન થવા ની ભિતી.
કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો પોતાનો બહાર પાડેલો ઘાસ ચારો બચાવવા વહેલી સવારથી તાત્પટડી ઓ મારવા લાગ્યા
કમોસમી વરસાદ વરસતાં મહીસાગર જિલ્લા ના ખેડૂતો મુકાયા ચિંતા માં
9825521069


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.