પત્રકારોને ધમકાવનાર ને ૨૪ કલાકમાં જેલમાં ધકેલવામાં આવશેઃ શિવરાજસિંહ ચૌહાણ - At This Time

પત્રકારોને ધમકાવનાર ને ૨૪ કલાકમાં જેલમાં ધકેલવામાં આવશેઃ શિવરાજસિંહ ચૌહાણ


પત્રકારોને ધમકાવનાર ને ૨૪ કલાકમાં જેલમાં ધકેલવામાં આવશેઃ શિવરાજસિંહ ચૌહાણ

ભારતમાં પત્રકારત્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. સત્યનો અવાજ ઉઠાવનારા પત્રકારો પરના હુમલા દિવસેને દિવસે વધી રહ્યા છે. પત્રકારોના રક્ષણ માટે ભારતને અત્યંત જોખમી દેશોની હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

દર વર્ષે દેશના સેંકડો પત્રકારો રિપોર્ટ કરતી વખતે પોતાનો જીવ ગુમાવે છે. રિપોર્ટિંગ કરતી વખતે પત્રકારોને ધાકધમકી આપવી સામાન્ય વાત છે. પરંતુ હવે પત્રકારોને આ પ્રકારની ધમકી આપનારા લોકો માટે સારું નથી. જો હવે કોઈ પત્રકારો સાથે દુર્વ્યવહાર કરે છે, તો તેને જેલમાં જવું પડી શકે છે.

પીએમ નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી છે કે જે કોઈ પણ પત્રકાર સામે અભદ્ર વર્તન કરે છે અથવા પત્રકારોની સામે દાદાગીરી કરવાનો પ્રયાસ કરે છે તેને ૫૦ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. વળી, તેને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે, શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરાયેલા લોકોને જામીન સરળતાથી મળી શકશે નહીં.

તેથી પત્રકારો સાથે કોઈ પણ પ્રકાર નુ અભદ્ર વર્તનન કરો અને પત્રકારોને માન આપો જર્નાલિસ્ટો પરના હુમલાના મોટાભાગના કેસો સામે આવતા જ રહે છે.

સીએમ શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે જો કોઈ પત્રકારને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તરત જ તેમનો સંપર્ક કરો, જે વ્યક્તિ તેમને ધમકી આપે છે તેને ૨૪ કલાકમાં જેલમાં મોકલી દેવામાં આવશે. સી એમ એસ અવાજમાં જણાવ્યું હતું કે પત્રકારો સાથે માન-સન્માન થી વાત કરવી જોઈએ જો આવું કરવામાં નહીં આવે તો ભારે પડી શકે છે.

Report By Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.