બાલાસિનોર - At This Time

બાલાસિનોર


મહીસાગર બ્રેકીંગ

બાલાસિનોરમાં મોડી રાત્રે દેવી પૂજક સમાજ ના વરઘોડામાં ઘુસી સ્વીફ્ટ કાર

સેવાલિયા બાલાસિનોર રોડ પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે વરઘોડામાં ઘુસી કાર

બેફામ આવતી સ્વીફ્ટ કાર ઘુસી વરઘોડામાં

સ્વીફ્ટ કારે કેટલાય લોકો ને લીધા અડફેટે

વરઘોડામાં આવેલ એક મહિલા નું ઘટના સ્થળે મોત અને 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત

ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી, મૃતદેહ ને પી એમ માટે મોકલી આપ્યો
ભૌમિક પટેલ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.