જસદણ જૂની નગરપાલિકાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવકનું મોત - At This Time

જસદણ જૂની નગરપાલિકાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવકનું મોત


જસદણ જૂની નગરપાલિકાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવકનું મોત

પાલિકાની દિવાલ ઉપર નીચે પડતાં 25 વર્ષીય સંતોષ ડેરવાળીયાનું મોત

મૃતક યુવક નશાની હાલતમાં હોવાની પણ આશંકા...

બનાવના સ્થળે દેશી દારૂની કોથળી પણ જોવા મળી....

મૃતદેહને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે PM અર્થે ખસેડયો...

જસદણ પોલીસે આગળની તપાસ હાથ ધરી

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.