અમરેલી જિલ્લા માં અનેકો આધાર પછી પણ જગત તાત નિરાધાર કેમ ?                                        પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિના હપ્તામાં ભારે વિસંગતાઓ દૂર કરી હપ્તો ચૂકવો - At This Time

અમરેલી જિલ્લા માં અનેકો આધાર પછી પણ જગત તાત નિરાધાર કેમ ?                                        પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિના હપ્તામાં ભારે વિસંગતાઓ દૂર કરી હપ્તો ચૂકવો


અમરેલી જિલ્લા માં અનેકો આધાર પછી પણ જગત તાત નિરાધાર કેમ ?                                        પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિના હપ્તામાં ભારે વિસંગતાઓ દૂર કરી હપ્તો ચૂકવો

અમરેલી જિલ્લામાં પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ ના હપ્તા અંગે ભારે વિસંગતાઓની ફરિયાદ બાદ ખેતી નિયામક ગાંધીનગરના પત્ર અન્વયે અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીને આદેશ અપાયેલ છે.અનેકો આધાર પછી નિરાધાર કિસાનો ને ૧૨ હપ્તા ની ચુકવણી માં વિલંબ કેમ ?
અમરેલી જિલ્લામાં અસંખ્ય ખેડૂતોની રજુઆત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તા અંગેની છે. જેમાં સૌથી વધારે શેહરી વિસ્તારના ખેડૂતને છે જે શેહરી વિસ્તાર અર્બનમાં આવતું હોવાથી વધારે સમસ્યાઓ થયેલ છે અને ગ્રામ્ય વિસ્તારો તાલુકા પંચાયતમાં આવતા હોવાથી આ બંને વિસ્તારના ખેડૂતો માટેની પ્રક્રિયા અલગ અલગ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયેલ છે જેના લીધે ખેડૂતો ને ૧૨માં હપ્તા ની ફાળવણી થઈ શકી નથી હજારો ખેડૂતો ને પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિથી વંચિત રહેવા પામેલ છે ભારત સરકારશ્રી દ્વારા ૧૨માં હપ્તા દરમિયાન તમામ લાભાર્થીની વિગતો અપડેટ કરવાની બાકી હોય જેથી કરીને લાભાથીઓની જમીન ધારક વિગતો અપડેટ કરવાની બાકી રહેલ તેવા તમામ ખેડૂતની વિગત એક્સેલ ફાઈલમાં કોલમ નંબર ૧૮માં યોગ્ય વિગતો ભરી .XML ફાઈલને પીએમ કિસાન પોર્ટલ પર અપલોડ કરવી. જે સદર કામગીરી જિલ્લાના બાકી રહેલ લાભાર્થી ખેડૂતની જમીન તેની વિગતો અધ્યતન કરી આપવા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ની ફાળવણી કરવા જિલ્લા ખેતીવાડી તંત્ર સમયસર ઉકેલ તેવી ખેડૂતો માંથી માંગ ઉઠવા પામી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.