ધનસુરા - હિંમતનગર હાઈવે પર શિકા પાસે અકસ્માત - At This Time

ધનસુરા – હિંમતનગર હાઈવે પર શિકા પાસે અકસ્માત


ધનસુરા - હિંમતનગર હાઈવે પર અકસ્માત

4 વ્યક્તિઓને ઈજા 1 નું મોત થયું

મંડપનો સામાન ભરેલ આઈશરે મારી પલટી

ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

ઘાયલોને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા

ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.