મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના લિમપુર ગામનાં વતની કમલેશભાઈ પાંડોર ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના લિમપુર ગામનાં વતની કમલેશભાઈ પાંડોર ને જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના લિમપુર ગામનાં વતની, મારા પરમ મિત્ર કમલેશભાઈ પાંડોર જેઓ પોતાના આદિવાસી તથા બીજા દરેક સમાજ ની વિવિધ ક્ષેત્રે સેવા કાર્યમા હરપળ તત્પર રહે છે તેવા સમાજ સેવક જેઓનો આજે જન્મ દિવસ હોવાથી વોટ્સેપ અને ફેસબુક પર શુભકામનાઓ ની વર્ષા વરસી રહી છે, ત્યારે હું પત્રકાર અરવિંદભાઇ ખાંટ તથા મિત્રમંડળ વતી તેમને હૃદય પૂર્વક નિરોગી અને લાંબા આયુષ્ય તથા ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon