ગડુ ખાતે RAF Global અને ગડુ ગ્રામ પંચાયત ના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ અને સ્ત્રીરોગ તથા એનિમિયા તપાસ કેમ્પ યોજાયો, - At This Time

ગડુ ખાતે RAF Global અને ગડુ ગ્રામ પંચાયત ના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ અને સ્ત્રીરોગ તથા એનિમિયા તપાસ કેમ્પ યોજાયો,


આજ રોજ ગડુ ખાતે RAF Global અને ગડુ ગ્રામ પંચાયત ના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ અને સ્ત્રીરોગ તથા એનિમિયા તપાસ કેમ્પ યોજાયો,
બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૧૪ ભાઈઓ અને બહેનો એ રક્તદાન કર્યું હતું. સ્ત્રીરોગ અને એનેમિયા તપાસ કેમ્પમાં ૩૫ મહિલાઓએ તપાસ કરાવી હતી અને તેઓને એનેમિયાં રોગ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ગડુ ગ્રામ પંચાયત ના લોક લાડીલા સંરપચ બાબુભાઈ બાદલ અને રાજેશ ભાઈ પરમાર, નારણભાઈ સેવરા, કનુભાઈ કરગઠીયા, બસીરભાઈ લાખા, પ્રમુખ હનીફભાઇ લાખા એ હાજરી આપી હતી અને કેમ્પને સફળ કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.