મહીસાગર જીલ્લામાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદનુ આગમન - At This Time

મહીસાગર જીલ્લામાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદનુ આગમન


હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જીલ્લામાં કમોસમી વરસાદ શરુ
કમોસમી વરસાદથી ખેડૂતોમાં વધી ચિંતાઓ
પશુપાલન પર જીવન જીવતા ખેડૂતો એક ઘાસચારાના પાકને મોટું નુક્સાન થાય તેવી શક્યતા
પવનના સુસવાટા સાથે અચાનક વહેલી સવારથી કમોસમી વરસાદ શરુ
કમોસમી વરસાદથી ખેડૂતોમાં નુકશાનની આશંકા
કઠોળ મકાઈ કપાસ જેવા ઊભા પાકને મોટું નુક્સાન
કમોસમી વરસાદથી ખેડૂતોમાં એક ફફડાટ જોવા મળ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.