મહિસાગર બ્રેકિંગ સંતરામપુર કોલેજ રોડ પર આવેલ ગાંધી હોન્ડા સોરૂમ પર આગ લાગી મોટુ નુકસાન - At This Time

મહિસાગર બ્રેકિંગ સંતરામપુર કોલેજ રોડ પર આવેલ ગાંધી હોન્ડા સોરૂમ પર આગ લાગી મોટુ નુકસાન


મહિસાગર બ્રેકિંગ
સંતરામપુર કોલેજ રોડ પર આવેલ ગાંધી હોન્ડા સોરૂમ પર આગ લાગી મોટુ નુકસાન

સંતરામપુર નગરપાલિકા ના ફાયર ફાયટર ચાલુ ના થતાં આગ વધુ પ્રસરી
આજુબાજુ ના રહીશો દ્વારા આગ બુજાવા પ્રયાસ ચાલુ.
અનેક બાઈકો થઈ બળીને ખાખ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.